Sale!
Vartavishv – Kalamnu falak
$244.00 Original price was: $244.00.$197.00Current price is: $197.00.
- વાર્તાવિશ્વ-કલમનું ફલક, આ ગ્રુપ અને ગ્રુપ સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જોડાયેલા સર્વે વાર્તારસિક મિત્રોને શુભકામનાઓ પાઠવું છું.
- જેમણે વાર્તા લખવી છે, વાર્તા ઘુંટવી છે, વાર્તા સમજવી છે અને સારી વાર્તા કરવી છે, એ સર્વે મિત્રોને નમ્ર અપીલ છે કે સૌથી પહેલા વાંચજો.
- જેમ જેમ તમે સારી વાર્તાઓ વાંચશો તેમ તેમ લખનારને પોતાની મર્યાદા વધારે સારી રીતે સમજાતી જશે.
- જ્યાં સુધી ઉત્તમ વાર્તાઓ ઉત્તમ પરંપરાથી પરિચિત નહીં થાઓ, ત્યાં સુધી તમારા ખોબામાંથી બહાર નહીં નીકળી શકો.
- અદભુત કથાનો દરિયો તમારી પ્રતીક્ષા કરશે. ફરી ફરી વિનંતી કરું છું કે ઉત્તમ કથાઓ વાંચજો, તો ઉત્તમ કથાઓ લખી શકશો. આપ સૌને અનંત શુભકામનાઓ.
Category: Books
Description
વાર્તાવિશ્વ-કલમનું ફલક, આ ગ્રુપ અને ગ્રુપ સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જોડાયેલા સર્વે વાર્તારસિક મિત્રોને શુભકામનાઓ પાઠવું છું. જેમણે વાર્તા લખવી છે, વાર્તા ઘુંટવી છે, વાર્તા સમજવી છે અને સારી વાર્તા કરવી છે, એ સર્વે મિત્રોને નમ્ર અપીલ છે કે સૌથી પહેલા વાંચજો.
જેમ જેમ તમે સારી વાર્તાઓ વાંચશો, તેમ તેમ લખનારને પોતાની મર્યાદા વધારે સારી રીતે સમજાતી જશે. જ્યાં સુધી ઉત્તમ વાર્તાઓ ઉત્તમ પરંપરાથી પરિચિત નહીં થાઓ, ત્યાં સુધી તમારા ખોબામાંથી બહાર નહીં નીકળી શકો… અદભુત કથાનો દરિયો તમારી પ્રતીક્ષા કરશે. ફરી ફરી વિનંતી કરું છું કે ઉત્તમ કથાઓ વાંચજો, તો ઉત્તમ કથાઓ લખી શકશો. આપ સૌને અનંત શુભકામનાઓ.
Be the first to review “Vartavishv – Kalamnu falak” Cancel reply
Related products
-
Sale!
5000+ General Science MCQ
0 out of 5$444.00Original price was: $444.00.$364.00Current price is: $364.00. Add to cart -
Sale!
Checkmate CBQs Science 10th
0 out of 5$541.00Original price was: $541.00.$431.00Current price is: $431.00. Add to cart -
Sale!
Shiva Purana Volume 2
0 out of 5$388.00Original price was: $388.00.$324.00Current price is: $324.00. Add to cart -
Sale!
MANMATHA NATH DUTT
0 out of 5$567.00Original price was: $567.00.$499.00Current price is: $499.00. Add to cart
Reviews
There are no reviews yet.