Sale!
Hu ane Gulmahor
$443.00 Original price was: $443.00.$345.00Current price is: $345.00.
- નવલકથા, નવલિકા, કાવ્ય, ગઝલ, લલિત નિબંધો, વાર્તાના વિવિધ સ્વરૂપ જેમકે માઇક્રોફિક્શન, લઘુકથા, બાળ વાર્તાઓ, લેખો.
- ગુજરાત લિટરેચર ફેસ્ટિવલમાં વાર્તાવિશ્વના પ્રતિનિધિત્વ સાથે સ્પીકર તરીકે ગૌરવમય સ્થાન
- આ સાથે ‘વાર્તાવિશ્વ-કલમનું ફલક’ જૂથના વડા તરીકે વાર્તા લેખનના વિષયો આપવા અને વાર્તા લેખન કરાવવાનું તેમજ ઇ-મેગેઝીનના સંપાદનનું બે વર્ષથી વધુ સમયથી કાર્યરત.
- મુંબઇ લિટરેચર ફેસ્ટિવલ 2021 નો શબ્દ સમ્રાટ એવોર્ડ
Category: Books
Description
નવલકથા, નવલિકા, કાવ્ય, ગઝલ, લલિત નિબંધો, વાર્તાના વિવિધ સ્વરૂપ જેમકે માઇક્રોફિક્શન, લઘુકથા, બાળ વાર્તાઓ, લેખો.
પુસ્તક સૂચિ:
- નવલકથા: રિમી-ઘ ફર્સ્ટ ડ્રોપ ઓફ રેઇન (ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં)
- વાર્તા સંગ્રહ: વાર્તા-વિશ્વ કલમનું ફલક
સંપાદિત પુસ્તકો:
- સ્નેહ સંગાથ
- વાર્તાવિશ્વ કલમનું ફલક
વાર્તા સંગ્રહનાં ચૌદ ભાગો
પુસ્તક સ્વરૂપે. આ સાથે ‘વાર્તાવિશ્વ-કલમનું ફલક’ જૂથના વડા તરીકે વાર્તા લેખનના વિષયો આપવા અને વાર્તા લેખન કરાવવાનું તેમજ ઇ-મેગેઝીનના સંપાદનનું બે વર્ષથી વધુ સમયથી કાર્યરત.
એવોર્ડની સૂચિ:
- ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ
- એશિયા બુક ઓફ રેકોર્ડ
- મુંબઇ લિટરેચર ફેસ્ટિવલ 2021 નો શબ્દ સમ્રાટ એવોર્ડ
- બેસ્ટ વાર્તા પ્રશિક્ષક એવોર્ડ (ડ્રિમ પબ્લિકેશન, મુંબઇ)
- રાજ્ય કક્ષાએ બ્રહ્મ ગૌરવ એવોર્ડ 2022 (રોટરી ક્લબ ભરૂચ દ્વારા)
- વાર્તા પ્રશિક્ષક એવોર્ડ
- એનએક્સએસ સ્ટોરીઝ પબ્લિકેશન તરફથી એવોર્ડ
- ગુજરાત લિટરેચર ફેસ્ટિવલમાં સ્પીકર તરીકે ગૌરવમય સ્થાન
- વિશ્વભારતી સંસ્થાન દ્વારા જૂઈ મેળામાં કવયિત્રી તરીકે સ્થાન
- ભરૂચ સાહિત્ય રત્ન એવોર્ડ
- ભરૂચ કૌશલ્ય રત્ન એવોર્ડ
- ત્રણ વર્ષ માટે વુમન્સ ઇન્ટરપ્રિનર એવૉર્ડ
- શ્રીસમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ દ્વારા સન્માન પત્ર અને અનેક શિલ્ડ અને સર્ટિફિકેટ્સ (સાહિત્ય અને વ્યવસાયિક ક્ષેત્રમાં)
અન્ય અનુભવ:
- ગુજરાત લિટરેચર ફેસ્ટિવલમાં વાર્તાવિશ્વના પ્રતિનિધિત્વ સાથે સ્પીકર તરીકે ગૌરવમય સ્થાન
- શાળા, કોલેજો અને વિવિધ સંસ્થાઓમાં તજજ્ઞની ભૂમિકા
- અલોહા ભરૂચની બે બ્રાન્ચ ડાયરેકટર પદે સંભાળવાનો વર્ષોનો અનુભવ
Be the first to review “Hu ane Gulmahor” Cancel reply
Related products
-
Sale!
Touch Me Not / ટચ મી નોટ
0 out of 5$589.00Original price was: $589.00.$499.00Current price is: $499.00. Add to cart -
Sale!
Sacred Songs ગીતા
0 out of 5$567.00Original price was: $567.00.$499.00Current price is: $499.00. Add to cart -
Sale!
5000+ General Science MCQ
0 out of 5$444.00Original price was: $444.00.$364.00Current price is: $364.00. Add to cart -
Sale!
Valmiki Ramayana
0 out of 5$534.00Original price was: $534.00.$412.00Current price is: $412.00. Add to cart
Reviews
There are no reviews yet.