Sale!

Hu ane Gulmahor

Original price was: $443.00.Current price is: $345.00.

  • નવલકથા, નવલિકા, કાવ્ય, ગઝલ, લલિત નિબંધો, વાર્તાના વિવિધ સ્વરૂપ જેમકે માઇક્રોફિક્શન, લઘુકથા, બાળ વાર્તાઓ, લેખો.
  • ગુજરાત લિટરેચર ફેસ્ટિવલમાં વાર્તાવિશ્વના પ્રતિનિધિત્વ સાથે સ્પીકર તરીકે ગૌરવમય સ્થાન
  • આ સાથે ‘વાર્તાવિશ્વ-કલમનું ફલક’ જૂથના વડા તરીકે વાર્તા લેખનના વિષયો આપવા અને વાર્તા લેખન કરાવવાનું તેમજ ઇ-મેગેઝીનના સંપાદનનું બે વર્ષથી વધુ સમયથી કાર્યરત.
  • મુંબઇ લિટરેચર ફેસ્ટિવલ 2021 નો શબ્દ સમ્રાટ એવોર્ડ
Category:

Description

Join Telegram Channel (Daily Offer)
Join Now
Join Whatsapp Group (Daily Offers)
Join Now

નવલકથા, નવલિકા, કાવ્ય, ગઝલ, લલિત નિબંધો, વાર્તાના વિવિધ સ્વરૂપ જેમકે માઇક્રોફિક્શન, લઘુકથા, બાળ વાર્તાઓ, લેખો.

પુસ્તક સૂચિ:

  • નવલકથા: રિમી-ઘ ફર્સ્ટ ડ્રોપ ઓફ રેઇન (ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં)
  • વાર્તા સંગ્રહ: વાર્તા-વિશ્વ કલમનું ફલક

સંપાદિત પુસ્તકો:

  • સ્નેહ સંગાથ
  • વાર્તાવિશ્વ કલમનું ફલક

વાર્તા સંગ્રહનાં ચૌદ ભાગો
પુસ્તક સ્વરૂપે. આ સાથે ‘વાર્તાવિશ્વ-કલમનું ફલક’ જૂથના વડા તરીકે વાર્તા લેખનના વિષયો આપવા અને વાર્તા લેખન કરાવવાનું તેમજ ઇ-મેગેઝીનના સંપાદનનું બે વર્ષથી વધુ સમયથી કાર્યરત.

એવોર્ડની સૂચિ:

  • ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ
  • એશિયા બુક ઓફ રેકોર્ડ
  • મુંબઇ લિટરેચર ફેસ્ટિવલ 2021 નો શબ્દ સમ્રાટ એવોર્ડ
  • બેસ્ટ વાર્તા પ્રશિક્ષક એવોર્ડ (ડ્રિમ પબ્લિકેશન, મુંબઇ)
  • રાજ્ય કક્ષાએ બ્રહ્મ ગૌરવ એવોર્ડ 2022 (રોટરી ક્લબ ભરૂચ દ્વારા)
  • વાર્તા પ્રશિક્ષક એવોર્ડ
  • એનએક્સએસ સ્ટોરીઝ પબ્લિકેશન તરફથી એવોર્ડ
  • ગુજરાત લિટરેચર ફેસ્ટિવલમાં સ્પીકર તરીકે ગૌરવમય સ્થાન
  • વિશ્વભારતી સંસ્થાન દ્વારા જૂઈ મેળામાં કવયિત્રી તરીકે સ્થાન
  • ભરૂચ સાહિત્ય રત્ન એવોર્ડ
  • ભરૂચ કૌશલ્ય રત્ન એવોર્ડ
  • ત્રણ વર્ષ માટે વુમન્સ ઇન્ટરપ્રિનર એવૉર્ડ
  • શ્રીસમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ દ્વારા સન્માન પત્ર અને અનેક શિલ્ડ અને સર્ટિફિકેટ્સ (સાહિત્ય અને વ્યવસાયિક ક્ષેત્રમાં)

અન્ય અનુભવ:

  • ગુજરાત લિટરેચર ફેસ્ટિવલમાં વાર્તાવિશ્વના પ્રતિનિધિત્વ સાથે સ્પીકર તરીકે ગૌરવમય સ્થાન
  • શાળા, કોલેજો અને વિવિધ સંસ્થાઓમાં તજજ્ઞની ભૂમિકા
  • અલોહા ભરૂચની બે બ્રાન્ચ ડાયરેકટર પદે સંભાળવાનો વર્ષોનો અનુભવ

Reviews

There are no reviews yet.

Be the first to review “Hu ane Gulmahor”