Sale!

Yogashan Ane Swasthya

Original price was: $456.00.Current price is: $345.00.

  • યોગ ભારતીય સંસ્કૃતિની પ્રાચીનતમ ઓળખાણોમાંથી એક છે.
  • આ એ વિજ્ઞાન છે, જેના આધારે માત્ર ભારતને જ ‘સોનેકી ચિડિયા’ કહેવામાં આવતું ન હતું, પરંતુ વિશ્વગુરૂ તરીકે પણ આભ્યાસ થયો હતો.
  • ભગવાન શંકર પછી વૈદિક ઋષિ-મુનિઓ દ્વારા યોગનો પ્રારંભ માનવામાં આવે છે. ત્યારબાદ કૃષ્ણ, બુદ્ધ, મહાવીર વગેરેએ પણ તેને પોતાની રીતે વિસ્તૃત કર્યું.
  • પતંજલિએ તેને સુવ્યવસ્થિત કરીને લખાણરૂપ આપ્યું અને યોગસૂત્રની રચના કરી, જે માનવજાત માટે કોઈ વરદાનથી ઓછું નથી.
Category:

Description

Join Telegram Channel (Daily Offer)
Join Now
Join Whatsapp Group (Daily Offers)
Join Now

યોગ ભારતીય સંસ્કૃતિની પ્રાચીનતમ ઓળખાણોમાંથી એક છે. આ એ વિજ્ઞાન છે, જેના આધારે માત્ર ભારતને જ ‘સોનેકી ચિડિયા’ કહેવામાં આવતું ન હતું, પરંતુ વિશ્વગુરૂ તરીકે પણ આભ્યાસ થયો હતો. ભગવાન શંકર પછી વૈદિક ઋષિ-મુનિઓ દ્વારા યોગનો પ્રારંભ માનવામાં આવે છે. ત્યારબાદ કૃષ્ણ, બુદ્ધ, મહાવીર વગેરેએ પણ તેને પોતાની રીતે વિસ્તૃત કર્યું. આગળ જઇને પતંજલિએ તેને સુવ્યવસ્થિત કરીને લખાણરૂપ આપ્યું અને યોગસૂત્રની રચના કરી, જે માનવજાત માટે કોઈ વરદાનથી ઓછું નથી.

Reviews

There are no reviews yet.

Be the first to review “Yogashan Ane Swasthya”